educational Blog

Comments system

test

Breaking

Post Top Ad

Your Ad Spot

STD 10 Quizzes

STD 10 Gujarati (FL) - 001 
All  Poems MCQ 
Online Quizzes

        વિદ્યાર્થીમિત્રો અને અધ્યાપકમિત્રો અહીં ગુજરાતી (FL) ધો-૧૦ વિષયની વિભાગવાર નવા અભ્યાસક્રમ અને પરિરૂપ અનુસાર ક્વિજો મૂકવામાં આવી રહી છે.જે ગુજરાતી વિષયની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તેમજ અધ્યાપન કરાવતા અધ્યાપકોને ખૂબ જ ઉપયોગી બનશે.આ ક્વિજો એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે કે દરેક પ્રશ્નનો ઉત્તર આપી શકાય તેમજ મેળવેલ ગુણ અને સાચા-ખોટા જવાબો પણ જાણી શકાય.જે તે ક્વિજની પરીક્ષા આપવા માટે જે તે ક્વિજ પર ક્લિક કરવાનું રહેશે.આ ક્વિજોનો ઉપયોગ કરતાં પહેલાં તેના વિશે નીચે આપેલી રીત અને સૂચનાઓ એકવાર વાંચી લેવી ખૂબ જ જરૂરી છે. અધ્યાપકમિત્રોને પણ વિનંતી છે કે વિદ્યાર્થીઓને આ બાબતે એકવાર માર્ગદર્શન આપે અને  આ ક્વિજોનો  વર્ગ-જૂથમાં ઉપયોગ કરતા થાય.
     સૂચના: આ ક્વિજોનો જવાબ આપતાં પહેલાં તમારું નામ અને ગામ અથવા શહેરનું નામ લખવું ફરજીયાત છે.જેથી ક્વિજોનો ઉપયોગ કરનાર વાચક વર્ગનો મને ખ્યાલ આવે.દરેક ક્વિજમાં 20 પ્રશ્નો છે.બધા જ પ્રશ્નો ફરજીયાત છે અને દરેક પ્રશ્નના સાચા જવાબ માટે 1 ગુણ છે. પ્રશ્નનો જવાબ આપવા કોઇપણ એક વિકલ્પના ખાના પર ક્લિક કરવું.આગળના પ્રશ્ન પર જવા માટે NEXT બટન પર અને પાછળ જવા માટે BACK બટન પર ક્લિક કરવું.છેલ્લે SUBMIT બટન પર ક્લિક કરવું અને ત્યારબાદ તમારું પરિણામ જોવા View Your Score પર ક્લિક કરવું.પરિણામમાં સૌથી ઉપર કુલ ગુણમાંથી આપે મેળવેલ ગુણ દર્શાવેલ હશે.ત્યારબાદ તમે આપેલા સાચા કે ખોટા જવાબો દર્શાવેલ હશે.જો તમારો જવાબ ખોટો હશે તો નીચે Correct Answer (સાચો જવાબ) શું છે, તે પણ દર્શાવેલ હશે. આ ક્વિજ વિશે મને જમણી બાજુ આપેલા Contact Me BUTTON દ્વારા અભિપ્રાય કે સૂચન જરૂર મોકલશો. આપને મૂંઝવતો કોઇ પ્રશ્ન પણ મોકલી શકાય.આપનું Email સાચું લખશો જેથી પ્રશ્નનો ઉત્તર પાઠવી શકાય.આ સિવાય તમો પોસ્ટ નીચે સીધી કોમેન્ટ પણ કરી શકો છો..જેથી  આવી ઉપયોગી ક્વિજો મૂકવાની મને પણ પ્રેરણા મળતી રહે. કોઇપણ મુશ્કેલી જણાય તો આ બ્લોગની જમણી બાજુ આપેલા Contact Me  BUTTON  દ્વારા સંપર્ક કરવો.
     આપનો શુભેચ્છક  - હરિ પટેલ


1.    Vaishhnavjan Quiz-01 Click Here>>>




No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages