Note: - To view "Our Gujarat series" of General Knowledge of Gujarat, click on the link given below for this page.
A glimpse of Gujarat state
1. સ્થાપના - 1 લી મે 1960
(બૃહદ
મુંબઇ રાજ્યમાંથી અલગ રાજ્ય બન્યું.)
2. પ્રથમ
પાટનગર- અમદાવાદ
3. હાલનું
પાટનગર- ગાંધીનગર ( 11,ફેબ્રુઆરી, 1971 થી )
4. રાજ્યગીત-
જ્ય જ્ય ગરવી ગુજરાત
5. રાજ્યભાષા-
ગુજરાતી
6. રાજ્ય
પ્રાણી- સિંહ
7. રાજ્ય
વૃક્ષ – આંબો
8. રાજ્ય
ફૂલ – ગલગોટો (મેરીગોલ્ડ)
9. રાજ્ય
પક્ષી – સુરખાબ (ફલામિન્ગો)
10. રાજ્ય
નૃત્ય – ગરબો
11. ગુજરાતનું
કુલ ક્ષેત્રફળ – 1,96,024 ચો.કિલોમીટર
12. ગુજરાતની
ઉત્તર-દક્ષિણ લંબાઇ – 590 કિલોમીટર
13. ગુજરાતની
પૂર્વ-પશ્ચિમ પહોળાઇ– 500 કિલોમીટર
14. પંચાયતી
રાજનો અમલ- 1, એપ્રિલ, 1963 થી
15. કુલ
ગામડાં – 18,225
16. ગ્રામપંચાયતો
-13,685
17. જિલ્લા
– 33 ( 33 જિલ્લા
પંચાયતો)
18. તાલુકા- 250 (250 તાલુકા
પંચાયતો)
19. શહેરો- 264
20. નગરપાલિકાઓ
– 169
21. દરિયાઇ
સીમા- 1600 કિ.મી.
22. સૌથી
વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો - કચ્છ જિલ્લો
23. દરિયા
કિનારો ધરાવતા જિલ્લા- 15
24. દરિયા
કિનારો ન ધરાવતા જિલ્લા- 18
25. વિધાનસભાની
બેઠકો- 182
26. લોકસભાની
બેઠકો - 26
27. રાજ્યસભાની
બેઠકો – 11
28. રાષ્ટ્રીય
ઉદ્યાન (નેશનલ પાર્ક) – 4
29. અભયારણ્ય
– 23
30. અખાત-પશ્ચિમે
કોરાનાળ અને કચ્છનો અખાત અને
દક્ષિણે ખંભાતનો અખાત
દક્ષિણે ખંભાતનો અખાત
31. મહાબંદર
– કંડલા
32. આંતર
રાષ્ટ્રીય હવાઇ મથક – અમદાવાદ
(સરદાર
પટેલ હવાઇ મથક)
33. સૌથી
મોટો જિલ્લો (વિસ્તારમાં) – કચ્છ જિલ્લો
34. સૌથી
નાનો જિલ્લો (વિસ્તારમાં) – ડાંગ જિલ્લો
35. સૌથી
વધુ વસ્તી ધરાવતો જિલ્લો – અમદાવાદ જિલ્લો
36. સૌથી
ઓછી વસ્તી ધરાવતો જિલ્લો – ડાંગ જિલ્લો
37. આદિવાસીઓની
સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો -ડાંગ જિલ્લો
38. પ્રથમ
રાજ્યપાલ – શ્રી મહેંદી નવાઝજંગ
39. પ્રથમ
મુખ્યમંત્રી – ડૉ. જીવરાજ મહેતા
40. સૌથી
વધારે તાલુકા ધરાવતો જિલ્લો -
બનાસકાંઠા જિલ્લો (14 તાલુકા)
41. ત્રણ
તાલુકા ધરાવતા જિલ્લા – ડાંગ અને પોરબંદર જિલ્લા
42. એક
લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરો – 31
(2011 ની વસ્તી ગણતરી મુજબ)
43. એક જ
જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો-
વલસાડ જિલ્લો
વલસાડ જિલ્લો
44. આંતરરાષ્ટ્રીય
સરહદ ધરાવતો જિલ્લો-કચ્છ જિલ્લો (પાકિસ્તાન સાથે )
45. કુલ
યુનિવર્સિટીઓ – 44
46. કૃષિ
યુનિવર્સિટીઓ - 4
.
૨. ગુજરાતનું હાલનું મંત્રીમંડળ (૨૦૧૭)
૧. શ્રી ઓ પી કોહલી - રાજ્યપાલ
૨. શ્રી વિજયકુમાર રમણીકલાલ રૂપાણી - મુખ્યમંત્રી
મુખ્યમંત્રી સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ, શહેરી વિકાસ, બંદરો, ખાણ-ખનિજ, માહિતી પ્રસારણ, પેટ્રોલિયમ, ક્લાયમેન્ટ ચેન્જ, પ્લાનીંગ, સાયન્સ એન્ડ ટેકનૉલોજી, તમામ નીતિઓ અને કોઇ મંત્રીશ્રીઓને ન ફાળવેલ હોય તેવી બાબતો
૩. શ્રી નીતિનકુમાર રતિલાલ પટેલ - નાયબ મુખ્યમંત્રી
નાણાં, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજના
મંત્રીશ્રીઓ (કેબીનેટ)
૧. શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ
કેબિનેટ મંત્રી, કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, વાહનવ્યવહાર
૨. શ્રી ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા
કેબિનેટ મંત્રી, શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન
૩. શ્રી કૌશિકભાઇ જમનાદાસ પટેલ
કેબિનેટ મંત્રી, મહેસૂલ
૪. શ્રી સૌરભભાઇ પટેલ
કેબિનેટ મંત્રી, ઉર્જા
૫. શ્રી ગણપતસિંહ વસ્તાભાઇ વસાવા
કેબિનેટ મંત્રી, આદિવાસી વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળ કલ્યાણ
૬. શ્રી જયેશ વિઠ્ઠલભાઇ રાદડિયા
કેબિનેટ મંત્રી, અન્ન નગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટિર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી
૭. શ્રી દિલીપકુમાર વીરાજી ઠાકોર
કેબિનેટ મંત્રી, શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ
૮. શ્રી ઈશ્વરભાઇ રમણભાઇ પરમાર
કેબિનેટ મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા (અનૂસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત)
મંત્રીશ્રીઓ (રાજ્યકક્ષા)
૧. શ્રી પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા ગૃહ, ઉર્જા, વૈધાનિક અને સંસદીય બાબતો, ન્યાયતંત્ર (રાજ્યકક્ષા), પોલીસ હાઉસિંગ, બોર્ડર સિક્યુરિટી, સીવીલ ડિફેન્સ, ગ્રામરક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિનનિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકૉલ (તમામ સ્વતંત્ર હવાલો)
૨. શ્રી પરબતભાઇ સવાભાઇ પટેલ
સિંચાઇ, પાણીપુરવઠા (સ્વતંત્ર હવાલો)
૩. શ્રી પરષોત્તમભાઇ ઓધવજીભાઇ સોલંકી
મત્સ્ય ઉદ્યોગ
૪. શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
ગ્રામગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન
૫. શ્રી જયદ્રથસિંહજી પરમાર
કૃષિ વિભાગ (રાજ્યકક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો)
૬. શ્રી ઇશ્વરસિંહ ઠાકોરભાઇ પટેલ
સહકાર, રમત ગમત યુવક સાંસ્કૃતિક વિભાગ (સ્વતંત્ર હવાલો),
વાહનવ્યવહાર (રાજ્યકક્ષા)
૭. શ્રી વાસણભાઇ ગોપાલભાઇ આહિર
સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ
૮. શ્રી વિભાવરી બહેન દવે
મહિલા બાળ કલ્યાણ વિભાગ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામ
૯. શ્રી રમણલાલ નાનુભાઇ પાટકર
વન અને આદિજાતિ વિભાગ
૧૦. શ્રી કિશોર કાનાણી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ
No comments:
Post a Comment