Ramban Hetulaxi Quiz-005
1. ‘રામબાણ’ કાવ્ય/કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.

2. ‘રામબાણ’ કૃતિના કર્તા/કવિ કોણ છે ?

3. ધના ભગત ક્યાંના વતની હતા ?

4. ધના ભગતનું આખું નામ શું હતું ?
* ધના ભગતનું આખું નામ ધના કેશવ કાકડિયા હતું.
5. ધના ભગતની સમાધી ક્યાં આવેલી છે ?
* ધના ભગતની સમાધી ભાવનગર જિલ્લાના ધોળા મુકામે આવેલી છે.
6. ‘રામબાણ’ એટલે ?
* ‘રામબાણ’ એટલે પ્રભુ ભક્તિનું બાણ જે ભક્તને પ્રભુની ભક્તિમાં ઘાયલ, લીન-તલ્લીન કરે.
7. ધના ભગતના મતે મૂરખ મનમાં શું જાણતો નથી ?
* ધના ભગતના મતે મૂરખ મનમાં પ્રભુભક્તિનો રસ કે આનંદ કેવો હોય તે જાણતો નથી.
8. વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે ?
* વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને શુકદેવજી એમની માના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુભક્તિમાં લીન થયા હતા.

5. ધના ભગતની સમાધી ક્યાં આવેલી છે ?

6. ‘રામબાણ’ એટલે ?

7. ધના ભગતના મતે મૂરખ મનમાં શું જાણતો નથી ?

8. વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે ?

9. ધ્રુવ કોનો પુત્ર હતો ?
* ધ્રુવ ઉત્તાનપાદનો પુત્ર હતો.
10. પ્રહલાદ કોનો પુત્ર હતો ?
* પ્રહલાદ હિરણ્યકશિપુનો પુત્ર હતો.
11. રામબાણ કોને કોને વાગ્યાં છે?
* રામબાણ ધ્રુવ, પ્રહલાદ, મયૂરધ્વજ, શુકદેવજી, મીરાંબાઈ, નરસિંહ મહેતા તેમજ અનેક સંતોને વાગ્યાં છે.
12. નરસિંહ મહેતાની કઈ વસ્તુ પ્રભુ(શ્રીકૃષ્ણ) એ સ્વીકારી હતી ?

10. પ્રહલાદ કોનો પુત્ર હતો ?

11. રામબાણ કોને કોને વાગ્યાં છે?

12. નરસિંહ મહેતાની કઈ વસ્તુ પ્રભુ(શ્રીકૃષ્ણ) એ સ્વીકારી હતી ?

13. પ્રભુએ કોનો ઉદ્ધાર કર્યો છે ?

14. ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે ?

No comments:
Post a Comment